Nadoda Rajput Samaj


શ્રી નાડોદા રાજપુત સમાજ સમૂહલગ્ન સમિતિ પાટણ



નાડોદા રાજપુત સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
નાડોદા રાજપુત સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

મિત્રો આજે બ્લોગ તમારી સમક્ષ રજુ કરતા ખુબજ આનંદ થાય છે, એવી આશા રાખું છુ કે આપ અવાર નવાર બ્લોગની મુલાકાત લેતા રહેશો!

મિત્રો બ્લોગ ચાલુ કરવાનો હેતુ એકજ છે કે આપણા સમાજનાં દરેક લોકો એકબીજાનાં સંપર્કમાં રહે અને આપણા સમાજ વિશેની દરેક પ્રવૃત્તિથી માહિતગાર રહે, તો મિત્રો તમારા સાથ સહકારની આશા સાથે બ્લોગ શરૂ કરી રહ્યો છુ!

બ્લોગ પર મુકેલ કોઈપણ લખાણ કે સાહિત્યથી કોઈને વાંધો હોય તો સત્વરે જાણ કરવા વિનંતી!